________________
ततो पच्छा जं से माया णाणाविहाओ रस विहीओ आहारमाहारेति, ततो एगदेसेणं ओयमाहारैति, आणुपुव्वेण बुडा पलिपालगमणुपवन्ना ततो कायातो अभिनिवदृमाणा इत्थिं वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा क्खीरं सप्पिं आणुपुत्वेणं बुढा ओयणं तस थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारुवि कडंसंतं, अवरेऽवि य णं तेसिं णाणाविहाणं मणुस्सगाणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरद्दीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा भवंतीति मक्खायं सु. ५६ ॥
હવે જે જ તેઓ રૂધિર વીર્યના કાદવમાં ઉપન્ન થયેલા છે તેમાંના કેટલાક મરી જાય છે, પણ જે જીવતા એક બે રહે છે, તે પછી માતાની કુખમાં પેઠેલા માતાએ ખાધેલા આહારને પિતાની નાભી સાથે લાગેલી નળીથી પ્રવાહી ગ્રહણ કરે છે, તે કુખમાં શરૂવાતથી પ્રવાહીવડે આ પ્રમાણે બાળક વધે છે.