________________
५७
જીવ ઉત્પન્ન થાય છે, ત્યાં માતાના ઉદરમાં વિર્ય રૂધિરને આહાર લીધા પછી માનું ખાધેલું ખાવાનું તથા ઉદરથી બહાર નીકળ્યા પછી પ્રથમ કઈ ઈડાપણે કઈ બચ્ચાં પણે જન્મ છે, ઈડવાળાને માતાની ગરમી તથા વાયુના આહારથી પુષ્ટ થવાનું છે, બચ્ચાંવાળાને માતાનું દૂધ પીવાનું છેવટે જે જેને હાથમાં આવ્યું તે ખાવાનું હોય છે, અને રૂ૫ રસ ગંધ આકાર સ્પર્શ વિગેરે જુદા આકારનાં થાય છે, આ બધું પૂર્વ કર્મના લીધે થાય છે, એમ કહેલું છે, તે બધાં ભુજ પરિસર્ષ આશ્રયી જાણવું, (કેટલાક શબ્દોના અર્થ ટીકા કે ટબામાં નથી તે લેકમાંથી જાણી લેવા).
अहावरं पुरक्खायं णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणियाणं, तंजहा चम्नपक्षीणं लोमपक्खीणं समुग्गपक्खोणं विततपक्खीणं तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, नाणत्तं ते जीवा डहरा समाणा माउगात्तसिणेहमाहारेंति, आणुपुव्वेणं बुढा वणस्सतिकायं तसथावरे य पाणे ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेऽवि य णं तेसिं