________________
રસનાં શરીર બને છે, વળી તે માતાને ઉદરમાં રહ્યા ત્યારથી બહાર નીકળ્યા પછી જીવે ત્યાં સુધી સંબંધમાં આવનારા શરીરનાં પુદગળને આહાર કરે છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે, ગર્ભમાં જન્મનારા મનુષ્યનું કહીને હવે સંપૂઈન જેનું વર્ણન કરવું જોઈએ, તેમને અનુક્રમે આગળ જતાં કહેશે, વચમાં તિર્યંચનું કહે છે, તેમાં જળચર જીવોનું પ્રથમ કહે છે, ___ अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहा. वगासेणं इत्थीए पुरिसस्त य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयमाहारेति, आणुपुट्वेणं वुडा पलिपागमणुपवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जणयंति पोयं वेगया जणयं ति,से अंडे उभिज्जमाणे इत्थि वेगया जणयंति,पुरिसं वेगया जणयंति नपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा आउसिणेहमाहाति, आणुपुट्वेण वुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे, ते जीवा