________________
૩૧
સ્થામાં જ જન્મે છે તે ત્યાં જન્મેલા વૃક્ષોનિયા વૃક્ષમાં થએલા વૃક્ષમાં ઉત્કમેલા કહેવાય છે, બાકીનું પૂર્વ માફક છે, અહી પૂર્વે કહેલ વિષય બતાવનારા ચાર સૂત્રો કહેલાં છે, તે આ છે, (૧) વનસ્પતિઓ પૃથ્વી આશ્રિત છે (૨) તેનું શરીર અપકાય વિગેરે શરીરને આહાર કરે છે, (૩) તે વધીને આહાર કરેલું શરીર અચિત્ત તયા નાશ કરીને પિતાના રૂપે બનાવે છે, (૪) બીજાં પણ પૃથ્વીયોનિ વાળી વનસ્પતિનાં શરીરે પોતે મૂળ કંદ સ્કંદ વિગેરે જુદા જુદા રંગવાળાં તેમાં થાય છે, એમ અહીં પણ વનસ્પતિ નિવાળા વનસ્પતિનાં એજ વિષય બતાવનારાં ચાર પ્રકારનાં સૂત્રે સમજવા, પ્રકયાં સુધી ? ઉ–જ્યાં સુધી તે જીવો. વનસ્પતિ કાયના અવયવો મૂળ કંદ સ્કંધ વિગેરે રૂપવાળા કર્મોથી ઉત્પન્ન થયેલા સમજવા ત્યાં સુધી,
अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंजवा रुक्खवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोववन्नगा कम्मनियापेणं तत्थवुकमा रुक्खजोणिएहिं रुक्खेहिं अज्झारोहत्ताए विउदृति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेह माहरेंति, ते जीवा आहा