________________
ઉપર ઉગેલી વનસ્પતિના રૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવે અધ્યારૂહ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પિતાની નિરૂપ જે શરીરે છે, તેને ખાય છે, તેમ ત્યાં બીજા પૃથ્વી વિગેરે શરીરે જે સંબંધમાં આવે તેને ખાય છે, તેથી અધ્ય રૂહ સંભવવાળા અધ્યારૂહ જીવેનાં જુદા જુદા વર્ણ વિગેરેનાં શરીર બને છે, ૪૯ મા સૂત્રમાં કહે છે કે કેટલાક જીવો અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને તે રૂપે પરિણમે છે, અને જે ત્યાં ઉત્પન્ન થાય છે, તે અધ્યારૂહ નિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને આહાર કરે છે, બીજા સૂત્રમાં વૃક્ષોનિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને અધ્યારૂહ વૃક્ષોના છે ખાય છે, ૪૯ સૂત્રમાં આ વિશેષ છે કે અધ્યારૂહનિયા તે અધ્યારૂહ જીવના શરીરે છે તે સમજવાં, ૫૦ મા સૂત્રમાં આ છે કે કેટલાક જીવ અધ્યારૂહ નિક અધ્યારૂહ વૃક્ષામાં મૂળ કંદ સ્કંધ ચામડી ડાળી અંકુર પાંદડાં કુલફળ બીજરૂપે ઉત્પન્ન થાય છે, તે તેવા પ્રકારના કર્મવાળા છે, એવું કહ્યું છે, હવે ઝાડ સિવાયની બીજી વનસ્પતિકાયને કહે છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढविजोणियापुढवि संभवा जाव णाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउदति,ते जीवातेसिंणाणाविह