________________
૩૬
जोणियाणं पुढवीणं सिणेहमाहारेति, जाव ते जीवा कम्मोववन्ना भवतीति मक्खायं ॥ सू. ५१ एवं पुढविजोगिएसुतणेसु तत्ताए विउहंति जाव मक्खायं सु. ५२
एवं तण जोगिएसुतणेसु तत्ताए विउति, तणजोणियं तणसरीरं च आहारेति, जावमक्खायं एवं तणजोणिएसु तणेसु मूलत्ताए जाव बीयत्ताए विउति, ते जीवा जाव एवमक्खायं, एवं ओसहीण वि चत्तारि आलावगा || एवं हरियाणवि चत्तारि आलावगा || सु. ५३ ॥
જિનેશ્વરે આ પણ કહેલું છે કે–કેટલાક ઝડ સિવાયના વનસ્પતિ કાયના જીવા પૃથ્વીમાં ઉત્પન્ન થઈને પૃથ્વીમાં જાહેર દેખાઇને પૃથ્વીથી ઉંચા આવીને વિગેરે બધુ જેમ ઝાડમાં ચાર આલાવા હ્યા છે, તેમ ઘાસમાં પણ જાણવા તે કહે છે. જુદી જુદી જાતની પૃથ્વીમાં ઘાસપણે કેટલાક જીવા ઉત્પન્ન થાય છે પૃથ્વીના શરીરને આહાર કરે છે, ખીજામાં જાણવું કે પૃથ્વી ચેાનિમાં ઘાસપણે જે જીવા જન્મે છે, તે તૃણુના શરીરને ખાય છે, ત્રીજામાં તૃણની ચેનિમાં