________________
અને કર્મને સંબંધ હોવાથી ત્યાંજ ઉન્ન થવાના છે, આ ઉત્પન્ન થવાનું કારણ તેમનાં કર્મ છે, ત્યાં આવેલા છે જેમની પૃથ્વનિ છે તેવાં ઝાડ સાથે પિતે વૃક્ષ રૂપે રહે છે, તે જ ઝાડેના રસ ભીનાશને ચૂસે છે, તે પ્રમાણે પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ જે સમીપમાં હોય તે જુદા
જુદા ત્રસ થાવર ના શરીરને અચિત્ત કરે છે, અને પિતાની વૃદ્ધિને માટે પૂર્વે તે શરીરને આહાર કર્યો તેમ પછી પણ ચામડી વડે તેનું રૂપ પિતાના રૂપે કરીને રહે છે, તેમ બીજા પણ ત્યાં રહેલા છે તે પ્રમાણે ઝાડમાં જન્મેલ જીનાં શરીરે જુદા જુદા વર્ણ ગંધ રસ અને સ્પર્શ તથા શરીરના આકારવાળા છે, તેમજ જુદાં જુદાં શરીરના પુદગળો વિકુવીને તે કર્મ ભેગવનારા થાય છે. આ તીર્થકરે કહેલ છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुकमा रुक्खजोणिएसु रुक्खत्ताए विउद॒ति ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिनेहमाहारें ति, ते जीवा आहारेंति पुढवीसरीरं