________________
सिणहमाहरेंति, तेजीवा आहारेति पुढवीसरीरं
आउ तेउवाउ वण्णसइसरीरं णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरं अचितं कुव्वति परिविविद्वत्थं सरीरं पुव्वाहारियं तयाहारियं विप्परिणानिय सारूविकडं संतं अवरे वि व णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णाणाणा गंधा णाणारसा णाणाफासा णाणा संठाणं संठिया जाणाविह सरीरपुग्गल विउव्विया ते जीवा कम्मोवन्नगा भवंतीति मक्खायं ।। सू-४४ ॥
તીર્થકરે આવું કર્યું છે, અથવા તે વનસ્પતિ સંબંધીનું બીજું પણ આવું કહયું છે કે આ જગતમાં કેટલાક છે પિતાના તેવા કર્મો ઉદયમાં આવવાથી તેઓ વનસ્પતિનિમાં જન્મે છે, ૪૩માં સૂત્રમાં પૃથ્વીનિની ઉત્પત્તિ બતાવી, તે પ્રમાણે અહીં બધું કહેવું, ૪૪ મા મૂળ સૂત્રને અર્થ કહે છે. જે જીવો કર્મના ઉદયથી ઝાડમાં જન્મે છેતેમની નિ ઝાડ કહેવાય છે, અને તે કર્મના આધારે ત્યાં ઉસન્ન થવાનો સંભવ ભવિષ્ય આશ્રયી છે, અને ઝાડમાં તેમને વ્યુત્કમ ( સંબંધ ) છે. તે જ પ્રમાણે યોનિ સંભવ વ્યુત્કમ