________________
૫
જે મૂળ શાખા પ્રતિ શાખા નાની ડાળીએ પાંદડાં કુલ ફળ વિગેરે છે, તે પૃથ્વી ચેાનિમાંથી થયેલાં વૃક્ષેા જુદા જુદા વણુનાં છે, જેમકે થડના રંગ જુદા જુદા પુદગલા લેવાથી મૂળીયાંના રંગ કરતાં જુદા હાય છે, તે પ્રમાણે ડાળી પાંદડાં કુલ ફળ વિગેરે જુદા જુદા શરીરના પુદગળા લેઈને જુદા જુદા રંગનાં થાય છે, તે કહે છે, જુદા જુદા રસાના વીય વિપાકવાળા જુદા જુદા શરીરના પુદગળા લઇને સુરૂપ કુરૂપ સંસ્થાન વાળા થાય છે, તથા કોઇનું દૃઢ કાઇનું ઢીલું સંધયણુ હાય છે, કાઇનું પાતળુ કાઇનું જાડું થડ હાય છે, આ પ્રમાણે જુદા જુદા શરીરા દરેક ઝાડ પોતાનામાં કરે છે, તે નક્કી થયું,
હવે કેટલાક ખાદ્ધ વિગેરે વનસ્પતિ વિગેરે સ્થાવર જીવા જ નથી, એવું જે માને છે, તેના નિષેધ કરવા કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા જીવા અજીવા નથી, કારણ કે જીવાનુ લક્ષણ ઉપયાગ છે, તે તેમને છે, તે બતાવે છે, તેમનામાં પણ આશ્રય (રહેઠાણ)થી ઉંચે જવું વિગેરે ક્રિયાથી ઉપયાગ દેખાય છે, તથા સારા અનુકુળ આહારની વૃદ્ધિ હાનિથી તેમના શરીરની વૃદ્ધિ હાનિ થતી હાવાથી નાના બાળક માક તે જીવા સિદ્ધ થાય છે, વળી છેઠેલી વધવાથી, નિદ્રા લેવાથી બધી છાલ ઉખેડવાથી વનસ્પતિના નાશ થાય વિગેરે હેતુ સમજી લેવા, કે વનસ્પતિ જીવ છે, વળી વનસ્પતિમાં સાક્ષાત્ ચૈતન્ય દેખાય છે, છતાં અસિદ્ધ