________________
પૃથ્વીમાં કે બીજી છકાનાં જે ઉત્તિનાં સ્થાને છે, તે સચિત્ત અચિત્ત મિનિઓ છે, તેમાં પણ કઈ ધોળી કાળી વિગેરે વર્ણવાળી છે, તેમ તીખા વિગેરે રસવાળી છે, સુગધી કે દુર્ગધ વાળી પણ ની છે, તેમાં કેમળ કર્કશ વિગેરે સ્પર્શ વિગેરેથી ઘણા ભેદ છે, તેવી ઘણા પ્રકારની પૃથ્વીમાં જુદી જુદી જાતના ઝાડ પણે વિવિધ રીતે વર્તે छ, सन 2ये पाय छे.
ते जीवा तेसिं णाणाविह जोणियाणं पुढवणिं सिणेणामाहारेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरं पुवाहारियं विपरिणयं सारूवियकडं संतं ॥ अवरेऽ. वि य णं तेसिं पुढविजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा णाणारसा णाणाफासा णाणासंठाणं संठिया णाणाविह सरीरपुग्गल विउवित्ता ते जीवा कम्मोववन्नगा भवंति त्ति मक्खायं ॥ सु. ४३॥