________________
તે વનસ્પતિકાયના જીવે ત્યાં ઉત્પન્ન થઈ ને પાણીની ભીનાશને ચૂસે છે, તે તેમને આહાર છે, પણ તે પૃથ્વીની ભીનાશ ચુસતાં પૃથ્વીને પીડા આપતા નથી, તેજ પ્રમાણે પાણી અગ્નિ વાયુ વનસ્પતિનુ પણ સમજવું, જેમ ઇંડાથી ઉત્પન્ન થયેલા છે માની ગરમીથી વેધવા છતાં તથા ગર્ભમાં રહેલા માતાના આહારથી આહાર કરવા છતાં માતાને બહુ પીડા કરતાં નથી, એમ આ વનસ્પતિકાયને જીવ પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં પતે ઉત્તથતાં પૃથ્વીને બહુ પીડા કરતું નથી, અને ધીરે ધીરે ઉન્ન થઈને વધતાં અસંદેશ રંગ રસ વિગેરેથી યુક્ત હોવાથી થોડી બાધાને ઉપ્તન્ન પણ કરે છે, એમ જમીનમાં રહેલું પાણી પણ પીએ છે, તેમ આકાશમાંની ભીનાશ ને પણ ચૂસે છે, તે પ્રમાણે અગ્નિકાયની રાખ વિગેરેનું ખાતર લે છે, વાયુ ગ્રહણ કરે છે, એમાં વધારે શું કહીએ? વળી જુદા જુદા પ્રકારનાં ત્રસથાવરનાં શરીરને ઉપયોગ કરે છે, તે પોતાની કાયા વડે તેને અચિ
પણ કરે છે, અથવા પૃથ્વી કાય વિગેરે તું શરીર જે જીર્ણ થયેલું હોય તેને કંઈ અચિત્ત કરે છે, કંઈ પરિતાપ ઉપજાવે છે, તે વનસ્પતિ કાયના જીવે એ પૃથ્વી કાય વિગેરેનું શરીર જે પોતે ઉપયોગમાં લે છે, તે પૃથ્વી કાય વિગેરેથી પિતે ઉપ્તન્ન થતાં પોતાના શરીરની ચામડીથી આહાર લે છે, અને આહાર લઈને પિતાના રૂપે પરિણ માવીને પોતાના રૂપમાં મેળવી લે છે, બીજા શરીરે પણ