________________
૧૦
જ્યોતિ તેજથી ઉપન્ન થયેલ તેજસ તથા કાર્પણ શરીરથી જે આહાર કરે છે, આ તેજસ કામણ આ સંસાર બ્રમણ થાય, ત્યાં સુધી જીવને કાયમ છે, તે બે શરીર વડે બીજી ગતિમાં ગયેલા જીવ પ્રથમ આહાર કરે છે, ત્યારપછી
દારિક કે વૈકિય સાથે થઈને ત્રણ શરીર થાય ત્યાં સુધી આહાર કરે છે, પછી અંદારિક કે વૈકિય શરીર બંધાઈ ગયા પછી તે કોઈ પણ શરીરે વડે આહાર કરે છે, હવે પરિક્ષાને નિક્ષેપ કરે છે, नाम ठवणा परिन्ना दव्वे भावे य होइ नायव्वा दव्य परिन्ना तिविहा भावपारेन्ना भवे दुविहा ।। १७८
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પરિજ્ઞાના નિક્ષેપ કરવા તેમાં નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય પરિક્ષા બતાવવા દ્રવ્યપરિક્ષા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, ભાવપરિક્ષામાં જ્ઞપરિજ્ઞા (જાણવું) પ્રત્યાખ્યાન પરિજ્ઞા (દષિતને છોડવું) એમ બે પ્રકારે બતાવ્યું, બાકીના આગમ જ્ઞશરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત વિગેરે ભેદને વિચાર આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં છે તે પ્રમાણે જાણ નિક્ષેપ નિર્યુકિત કહી, હવે સૂત્રઅનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું, તે કહે છે,
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु आहार-परिणामज्झयणे तस्सणं अय.