Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ.]
મિલિ સદ્ગુરૂ એક
૪ વ્રતના ૩૪૨ x ૭ = ૨૩૯૪ + ૬ = ૨૪૦૦
૫ વ્રતના ૨૪૦૦ x ૭ = ૧૬૮૦૦+૧૬૮૦૬
૬ વ્રતના ૧૬૮૦૬ + ૭ = ૧૧૭૬૪૨ + ૬ = ૧૧૭૬૪૮
૭ વ્રતના ૧૧૭૬૪૮ x ૭ =૮૨૩૫૩૬ + ૬ = ૮૨૩૫૪૨
ના ૮૨૩૫૪૨ ×૭= ૫૭૬૪૭૯૪ + ૬ =
૭૬૪૮૦૦
,,
.
૯
""
""
ના ૫૭૬૪૮૦૦ x ૭ = ૪૦૩૫૩૬૦૦ + ૬ = ૧૦ ના ૪૦૩૫૩૬૦૬×૭ = ૨૮૨૪૭૫૨૪૨ + ૬ = ૧૧ ૨૮૨૪૭૫૨૪૮ ૪૭= ૧૯૭૭૩૨૬૭૩૬ + ૬ = ૧૨ ૧૯૭૭૩૨૬૭૪૨×૭=૧૩૮૪૧૨૮૭૧૯૪ + ૬ = ૧૩૮૪૧૨૮૭૨૦૦ એમાં એક ઉત્તરગુણ અને બીજો અવિરત મેળવતા ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગા થાય. શ્રાવકનુ ત્રિવિધ વિવિધ પચ્ચક્ખાણુ
શકા : શ્રાવકવ્રતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગોના ભેદ કેમ કોઈ ઠેકાણે નથી ઘટાવવામાં આવ્યે. સમાધાન : પોતે અથવા- પુત્રાદિકની પાસે આરંભેલા કાર્ય માં શ્રાવક અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગા લેવામાં નથી આવ્યો.
,,
[૪૩
?".
જોકે પ્રજ્ઞત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધિ ત્રિવિધ પચ્ચક્ખાણું પણ કહ્યુ` છે; પરતુ તેની વિશેષ વિધિ છે, તે આ રીતે જે શ્રાવક દીક્ષા લેવાની જ ઈચ્છા કરતા હાય, પણ કેવળ પુત્રાદ્ધિ સ ́તિનુ પાલન કરવા માટે ગૃહુવાસમાં અટકી રહ્યો, તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ કરી શ્રાવક પ્રતિમાના અંગીકાર કરે. અથવા કેઈ શ્રાવક સ્વયંભૂરમણુ -