Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જા૪] એવ વિધ હૃદય વિચાર. સુણે.(૯૮) [શ્રા. વિ. ગુરુ ઘેર આવેલ અતિથિ છે માટે હું તાપસકુમાર ! જે હારું ચિત્ત આ કુમાર ઉપર હોય તે, એની ઘણી પરણાગત કર. બીજા સર્વ વિચાર મૂકી દે.” પોપટની
એવી ચતુર ઉક્તિથી રાજી થએલા તાપસકુમારે રત્નના “ હાર સરખી પોતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે-“હે શ્રેષ્ઠ કુમાર ! તું જ - જગતમાં વખાણવા લાયક છે, કારણકે, હરો પોપટ વચનચાતુરીમાં ઘણેજ નિપુણ છે. ત્યારું સૌભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે, માટે હે કુમાર ! હવે ઘડા ઉપરથી ઉતર, મ્હારે - ભાવ ધ્યાનમાં લઈ મહારે (પણ) મહેમાન થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ ન્હાનું સરખું એક તળાવ છે. આ સઘળે સુંદર વનને સમુદાય છે, અને અમે હાર તાબેદાર છીએ. હારા જેવા તાપસથી હારી પરણાગત તે શી થવાની? તપસ્વીને મકમાં રાજાની આસના-વાસના તે શી થાય? તથાપિ હું હારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કેઈ સ્થળે વરખડાનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું ? માટે શીવ્ર મહેરબાની કરી આજ હારી વિનંતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરુષો કેઈની વિનંતિ કઈ પણ વખતે ફેટ જવા દેતા નથી.” રત્નસારના મનમાં ઘોડા ઉપરથી ઉતરવાને વિચાર પહેલેથી જ આવ્યું હતું. પાછળથી જાણે સારા શકુને જ ન હોય એવાં તાપસકુમારનાં વચનથી તે નીચે -ઉતર્યો. પછી તે બને કુમારે જાણે જન્મથી માંડીને જ