Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૩૨
પકજ પરે જે ન્યારા; [શ્રા. વિ. થી અનંત લક્વિનિધાન
શ્રી ગૌતમસ્વામિને નમઃ
તૃતીય પ્રકાશ
પર્વ કૃત્ય
पव्वेसु पासहोई बभअणारंमतवविसेसाइ । ગારિદિપ વિસે છે ? (મૂલ)
સુશ્રાવકે એને વિષે તથા આસ તથા ચિત્રની આઈ વિષે પૌષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧૧)
પષ=ધર્મની પુષ્ટિ, ધ ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પને વિષે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે-જિનમતમાં સર્વે કાળ પવેને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને વિષે અવશ્ય પિૌષધ કરે. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે સારૂ ન હોય કે બીજા કોઈ ગ્ય કારણે પૌષધ ન કરી શકે, તે બેવાર પ્રતિકમણ, ઘણાં સામાયિક દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિકવત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વેને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ ચજ, ઉપવાસાદિ તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં