Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫. કૃ] મુલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, [૫૩૯સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડી નીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપનાકરી ઈરિયાવહી પડિકકેમે પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે.
પછી એક ખમાસણ દઈ ઊભો રહીને કહે કે, इच्छाकारेण स दिसह भगवन् ! पासह स देसावेमि ३२॥ વાર એક ખમાસણ દઈ કે, નિદૈ fમ એમ કહી નવકાર ગણું આ મુજબ પિષધ પાઠ ગુરુ પાસે ઉચ્ચરાવે.
ન મરે! નટ્ટુ ગાદાર નવ રેતો વા, सरीरसक्कारपोसह सव्वओ, बभचेरपासेह सव्वओ, अव्वावारपोसह सव्वओ चउबिहे पोसहे ठामि, जाव अहोरत्त पज्जुवासामि, दुविह तिविहेण मणेण वायाए कायेण , न करेमि न कारवेमि तस्स भते पडिक्कमामि નિંfમ રિમિ, સMા નિrfમ (એવી રીતે ગુરુ ન હોય તે પિતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણ દઈ જે ચોમાસું હોય તે કાષ્ઠાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉંછણગને વિશે સંહિતામિ એમ કહી આદેશ માગ. તે પછી ખમાસમણ દઈ સઝાય કરે પછી પડિકકમણ કરી બે ખમાસમણ દઈ વહુવેરું સંવિસાવેfમ એમ કહે, તે પછી એક ખમાસમણ દઈ gિ fમ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તે મુહપત્તિ, પુંછણું, ઓલું કપડું, કાંચળી.