Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૧૮] તે પહિલે ગુણ ઠાણે. ધન્ય. (૨૩) [શ્રા. વિ. | જિનમન્દિર તેમજ (૫) ઊંચા તારણ, શિખર, મંડપ વગેરેથી શોભતું, ભરત ચક્રવતી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્ન ખચિત, સેનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય હેટે જિનપ્રસાદ કરાવો. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાષ્ઠ, ઈટ વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તે જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણી,
F
LA
to coote
UR
Bishnu w
II
-
-
કિર્ણ
-
S
*સી .