Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 711
________________ ૧૭] ધમ કરવાથી સુખ મળે છે. [શ્રા.વિ. ઉપર અશ્રદ્ધા રાખવાથી અને જિનાજ્ઞા વિરૂદ્ધ પ્રરૂપણા કરવાથી જે અતિયારા લાગે છે તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જરૂરી છે. " ૧ પાટલીપુત્રમાં અશાશ્રી રાજાએ પેાતાના કુણાલ પુત્રને ભણવા ઉજજૈની મેકલ્યા. એકદા રાજાએ પત્રમાં લખ્યું કે અધીયતાં કુમાર: ' તેમાં ખીજી રાણીએ ‘અ' માથે મીડુ કર્યું. પત્રકુમારે વાંચ્યા તેમાં અધીયતાં કુમાર : ' શબ્દો વાંચી પેાતાની આંખા ફાડી નાંખી, એક બિંદી વધતાં કેવા અન થાય છે. કુતી-કુત્તી. ૨ ક્રામીકાનામે સરાવર હતું. તેના તીરે વંજુલ નામે વૃક્ષ હતું તેની ઉપરથી કાઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે તે તે તીનાં પ્રભાવે માનવ થાય. અને માનવ પડે તા દેવ થાય. અધિક લેાભથી તેમાં ખીજીવાર પડે તેા મૂળરૂપ પાછું પામે. એકવાર વાનર–વાનરીના જોતાં પુરુષ-સ્ત્રી તે વૃક્ષ ઉપર ચઢી સાવરમાં પડયાં અને દેવ-દેવી જેવા થયાં તે જોઈ વાનર વાનરી ઉપરથી પડયાં અને રૂપાળાં નરનારી થયાં, પછી વાનરે કહ્યું ફરીને પડીએ તા દેવ થઈએ. સ્ત્રીએ ના પાડી છતાં તે પડયા અને વાનર થયા. અને સ્ત્રી કોઈ રાજાની રાણી બની. ( આમ સુત્રપાઠામાં અધિક અક્ષરે ખેલવાથી નુકશાન થાય છે. ) : ૩ કાઈ વિદ્યાધર અ!કાશગામીની વિદ્યાને એક અક્ષર ભૂલી જતાં નીચે પડયા, અભયકુમારે પદાનુસારિની લબ્ધિ વડે અક્ષર કહ્યો ત્યારે તે સુખી થયા. ( ઓછા અક્ષરા ખેાલવાથી દોષ. ) ૪ જેમ રાગીને તેના પિતા વગેરે. યા ચિંતવી કડવા, તીખાં કષાયેલા ઔષધ ઓછા આપે તે જલ્દી સાજો થાય નહી અને અધિક આપે તા મરી જાય એટલે અન્યનાધિક ઔષધ અને આહાર વડે સાજો થાય છે. (તેમ અન્યનાધિક સૂત્ર ખેલવાથી જ લાભ થાય છે. )

Loading...

Page Navigation
1 ... 709 710 711 712