Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હૃદ શરીરજી ણ ધનિયા ાિ. વિ. કરનારા, અ'તિર' Ôત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્રાવધન વિગેરે કાર્યાંથી એળખાતા, એવા શ્રી મુનિ સુ ંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. (૮) સંઘના, ગચ્છનાં કા કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા અને દૂર દેશાવરમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શષ્ય શ્રી ભુવનસુદરસૂરિ થયા. (૯) જે જીવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટ’બનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની પેઠે વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યા પણ પેાતાનુ' જીવિતસ ફળ કરે છે. (૧૦)
તપશ્ચર્યા કરવાથી એસ્પ્રંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગીઆર અંગના પાછી ચેથા શિષ્ય શ્રી જિનસુ દસૂરિ થયા; અને નિગ્ર થપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા. (૧૧) પૂર્વોક્ત પાંચ ગુરુઓના પ્રસાદ પામીને સવ‘ત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાવિધિ સૂત્રની વૃત્તિશ્રી રત્નશેખરસૂરિએ કરી. (૧૨) અહિંયા ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સન્માન ઉદ્યમવ’તા શ્રી જિનહ સગણિ પ્રમુખાએ લખવા, શેાધન કરવા વિગેરે કાર્યોંમાં સાન્નિધ્ય-સહાય કરી છે. (૧૩) વિધિનુ વિવિધપણુ દેખવાથી અને સિદ્ધાંતામાં રહેલા નિયમે ન દેખવાથી આ શાસ્ત્રમાં જો ક ંઈ ઉત્સૂત્ર લખાયુ હાયતા તે મારાં પાપ મિથ્યા થાઓ. (૧૪) એ પ્રકારે આ વિધિકૌમુદી વૃત્તિમાં પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાહસે અને એકસઠ શ્લોક છે. શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “ શ્રાદ્ધવિધિ કૌમુદી ” નામની આ ઢીકા રચી છે તે ઘણાકાળ સુધી પડિતાને જયનેઆપનારી થઈ જયવતી વર્તા. (૧૬)
,,