Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 704
________________ પરિશિ૧] ધમ વિના કયાંય સુખ નથી. [૧૬૫ વિષ-આ લેકમાં સુખ મેળવવાની ઈચ્છાથી જે ક્રિયા કરવામાં આવે છે. ગલ – પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. અનુષ્ઠાન – ઉપયોગ શન્ય થતી ક્રિયા છે. તહેતુ – શુક્રિયાના રાગ પૂર્વક કરાતી ક્રિયા છે. અમૃત – ઊંચકેટિના ભાવપૂર્વક કરાતી સંપૂર્ણ શુદ્ધ ક્રિયા. દશા પ્રકારની વેદના સહન કરતાં નારકીના છ – શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ખંજવાળ, પરવશતા, જવર, દાહ, ભય, શાક, સ્ત્રીઓ તે જ ભવમાં શું શું ન પામી શકે – તીર્થકર પદવી, ચક્રવતપણું, વાસુદેવપણું, બળદેવપણું, ભિન્નતલબ્ધિ, ચારણલબ્ધિ, ચૌદપૂર્વ, ગણધરલબ્ધિ, પુલાલબ્ધિ, આહિરક શરીર. ( શ્રી મલિનાથપ્રભુ સ્ત્રીવેદે તીર્થકર થયાં તે એક આશ્ચર્યમાં ગણાય છે.) ભાવશ્રાવકના છ લિંગ – કતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, જુવ્યવહારી, ગુરુશ્રુષા અને પ્રવચનકુશળ. આંતક્રમ – વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિની ઈચ્છા નથતિમ – વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરવાની લગભગ શરૂઆત અતિચાર – વ્રતમાં વધારે પડતી ખામી તે અનાચાર – ક્રોધાદિક આવેશ હોય, જીવની હિંસા થાય, વ્રત તરફ દુર્લય હોય એ સ્પષ્ટ વ્રતભંગ જ છે અને તે અનાચાર કહેવાય છે. પુણ્ય કેટલા પ્રકારે બંધાય અને કઈ રીતે – પુણ્ય નવ પ્રકારે બંધાય છે. સાધુઓને અન્ન, પાણી, સ્થાન, બિછાનું, વસ્ત્ર, આપવાથી, પ્રાણીઓના કલ્યાણ માટે સારો વિચાર કરવાથી, સારૂ બલવાથી, શરીરના શુભવ્યાપારથી, દેવગુરૂને નમસ્કાર કરવાથી, આ ઉપરાંત જિનમંદિર આદિ સાતે ક્ષેત્રની ભક્તિ વગેરેથી વિશિષ્ટ પુણ્ય બંધાય છે. પાપ કેટલા પ્રકારે બંધાય:- જીવને મારી નાખવા (દુઃખ દેવું.) જુઠું બોલવું, ચોરી કરવી, વિષયો સેવવા, ધન્ધાન્યને સંગ્રહ કર, ગુસ્સો કરવ, અહંકાર કરવો, કપટ કરવું, અસંતોષ રાખ, પ્રીતિ કરવી, તિરસ્કાર કરવો, કજીયે, ખોટું આળ દેવું, ચાડી ખાવી, સુખમાં હવન કરવો, દુઃખમાં શોક કર, પારકી નિંદા

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712