Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 705
________________ $$] પરલાકમાં ભલું થાય તેવુ કરા કરવી, કપટ સાથે જુઠ્ઠું ખેલી છેતરવુ, કુદેવ, કુશુરૂ અને ધર્માંતે માનવા. અઢાર પ્રકારે બંધાય છે અને બ્યાસી પ્રકારે ભોગવાય છે. દરેક રાત્રિ ભાજનના ત્યાગ કરવા જોઈએ-દ્રષ્ટાંત કેશવે રાત્રિ ભાજન ત્યાગના ગુરૂ મહારાજ પાસે નિયમ લીધેા, સાત દિવસ રાત્રે ભોજન ન કરતા માતા-પિતાએ ક્રેધ કરી કેશવને કાઢી મૂકયા. કેશવ ચાલતાં ચાલતાં અટવીમાં આવ્યા અને થાકેલા ઝાડ નીચે સૂઈ ગયા ત્યાં રહેલા કાઇ દેવે રાત્રે ખવડાવવા આકરી કસેાટી કરી. પણ કેશવ ન ડગ્યા. રાત્રી ભોજન ન જ કર્યું. દેવે પ્રસન્ન થઈ પુષ્પની વૃષ્ટિ કરી અને વરદાન આપ્યું. નિયમના પ્રભાવે કેશવને રાજ્ય મળ્યુ.. એકદા ઝરુખામાં બેઠેલા કેશવરાજાએ દુઃખી અવસ્થામાં રહેલા પોતાના માતા-પિતા અને રાગી બને તેયા ઝટ નીચે ઉતરી પગમાં પડયા. રાજા કેશવનું હૈયું ભરાઈ આવ્યું. પિતાએ જણાવ્યું તારા ગયા પછી તારા ભાઈ હંસ રાત્રે ભોજનમાં સપનુ ગરલ આવી જવાથી ખૂબ દુ:ખી થયા છે. અને અમે પણ નિન થયા છીએ. કેશવરાજાએ દેવનું વરદાન તથા રાત્રિભોજના ત્યાગને મહિમા કહ્યો. દેવની સહાયથી હુંસ નીરાગી થયા. અ!મ માતાપિતા તથા નગરજને રાત્રિભોજન ત્યાગના મહિમા પ્રત્યક્ષ જોઈ ધર્મ પામ્યા તથા વ્રતમાં આદરવાલા બન્યાં. અને ઘણા ભાગ્યશાળીએ યથાશક્તિ પચ્ચકખાણ લઈ પાળી સુખી થયા, રાત્રિભોજન કરવાથી જિનાજ્ઞાભંગના મહાન દાષ લાગે છે. અને શુભ પરિણામના નાશ થાય છે. વળી પરભવમાં કાગડા, ઘુવડ, ગીધ, ખીલાડી, શીયાળ, સાપ, વીંછી, ભુંડ અને ગરોળી જેવા દુષ્ટ અવતાર પ્રાપ્ત થાય છે. અહી. પ્રત્યક્ષ પણ ઘણાં નુકશાન થાય છે. ભોજનમાં કીડી આવઆવવાથી બુદ્ધિના નાશ થાય છે. જુ થી જલેાદર, માખીથી ઉલ્ટી, કરાળીયાથી કાઢરાગ વગેરે થાય છે માટે કદીપણ રાત્રિભોજન કરવુ" નહી... મા "ડ ઋષીએ રાત્રી સમયે લેવાતાં પાણીને લેાડી અને ખારાકને માંસની ઉપમા આપી છે, વિશેષ યાગશાસ્રાદિ ગ્રંથામાંથી [ા વિ.

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712