Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 663
________________ દરજી સમજ લે કૌન હૈ અપના; બ્રિા. વિ. ઉદાયનરાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત ૬૧૦૧ ચંપાનગરમાં સ્ત્રીલંપટએ એક કુમારનદીનામને સેની રહેતું હતું. તે પાંચસે સેનૈયા આપીને સુંદર કન્યા પરણતે હતે. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈષ્યવાળે તે કુમારનંદી એક થંભવાળા પ્રસાદમાં કીડા કરતે હતે. એક વખતે પંચશલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પિતાને પતિ વિન્માળી ચળે, ત્યારે ત્યાં આવી પિતાનું રૂપ દેખાડી કુમારનદીને વ્યાહ પમાડે. તેણે પ્રાર્થના કરી ત્યારે “પંચશલ દ્વિીપમાં આવ” એમ કહી તે બન્ને ચાલી ગઈ. પછી કુમારનદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડા કે, “જે પુરુષ અને પંચશેલ દ્વિીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું” પછી એક વૃદ્ધ ખલાસી હતા, તે કેટિ દ્રવ્ય લઈ, તે પિતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસારી સમુદ્રમાં બહુ દૂર ગયે, અને પછી કહેવા લાગે કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચૌલ દ્વીપથી આ વડ પર આવીને સુઈ રહે છે. તેમના વચલે પગે તું પિતાના શરીરને વસ્ત્ર વડે મજબૂત બાંધી રાખજે; પ્રભાત થતાં ઉડી જતાં ભારડ પક્ષીની સાથે તું પણ પંચૌલ કિપે પહોંચી જઈશ. આ વહાણ તે મોટા ભમરમાં સપડાઈ જશે.” પછી નિર્ધામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચૌલ દ્વીપ

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712