Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 689
________________ ૬૫૦] - ધર્મક્રિયાનું દૂષણ દન [શ્રા. વિ. જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું. ૧૬. બ્રહ્મચર્ય વ્રત પાલન – શ્રાવકે યાજજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાડે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસનીની મઢીમાં ગયે. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઈતિ ૧૬ દ્વારા શ્રાવકની ૧૧ પ્રતિમાઓ-૧૭ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. સંસારતારણાદિક કઠણ તપસ્યા જાણવી. તેમાં એક માસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે – दसण १ वय २ सामाइअ ३ पोसह ४ पडिमा ५ अबम ६ सचिते ७॥ आरंभ ८ पेस ९ ऊद्दिवज्जए १० समणभूए ૨૨ = mઅર્થ-૧પહેલી દર્શનપ્રતિમાતે, રાજાભિયેગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમક્તિને ભય, લેભ, લજજા આદિ દેષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨ બીજી વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩ ત્રીજી સામાયિક પ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદતજી બેટેક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી ૪ થી પૌષધપ્રતિમા તે, પૂર્વાકત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચારપર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી. ૫ પાંચમીપડિમા પ્રતિમાનામની એટલે કાર્યોત્સર્ગપ્રતિમા તે,

Loading...

Page Navigation
1 ... 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712