Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૪] તે કેમ મારગ ચાલે. ન્ય. (૨૨) શ્રા. વિ. શીખવી જોઈએ. (૧) જેથી પોતાના સુખે નિર્વાહ થાય, (૨) મરણ પછી સદ્ગતિ પામે તે, જેથી નિદ્ય અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરવા અનુચિત છે. મૂળ ગાથામાં “ ઉચિત ” પદ છે, માટે નિદ્ય તથા પાપમય વ્યાપારના નિષેધ થયા, એમ જાણુવુ. ઈતિ ખીજું દ્વાર સંપૂર્ણ, ૨ પાણિગ્રહણઃ-પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવગ ની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ' કારણ છે, માટે ઉચિતપણાથી કરવા જોઈએ. તે ( વિવાહ) પાતાથી જુદા ગાત્રમાં થએલા તથા કુલ, સારે। આચાર, શીલ, રૂપ, વય વિદ્યા, સ'પત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પેાતાની ખરાખરીના હાય તેમની સાથે જ કરવા. અનેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તેા માંહેામાંહે હીલના, કુટુબમાં લહુ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. ૬.૯૯ જેમ પેાતાનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઈ અન્ય ધીની સાથે પરણી હતી. તે ધર્મીને વિષે ઘણી દૃઢ હતી, પણ તેના પતિ પરધી હાવાથી તેના ઉપર રાગરહિત થયા. એક વખત પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, ફૂલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.’' નવકાર સ્મરણના મહિમાથી સપ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લાકા શ્રાવક થયા. માટે બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હેાય તે ઉત્તમ સુખ, ધમ તથા મ્હોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી શ્રી વગેરેનાં દ્ર્ષ્ટાંત સમજવાં.
66