Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫૪૨] કરતા સંયમ મેષ, ધન્ય, (૪) [શ્રા, વિ લેહણ કરે. સાંજને સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિતની ભૂમિ પડિલેહે.
પછી દેવસી પડિક્રમણ કરીને વેગ હોય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પિરસી થાય ત્યાં સુધી સજઝાય કરે, પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ इच्छाकारेण सदिसह भगवन् बहु पडिपुन्ना पारिसि राई ત્તિથvemનિ એમ કહે. પછી દેવવાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર સંથારાને ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હેય ત્યાં ભૂમિ પ્રમાજીને ધીરે ધીરે પાથરે, ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, “નિશદિ એ પદ ત્રણવાર બોલી નમે માસમા અણુનાદ નિgિ એમ કહેતે સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણવાર રેમ સામા કહે,પછી આ ચાર ગાથા કહે
અણજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિ ભૂસિઅસરીરા, બહુ પડિપુના પરિસિ, રાઈ સંથારએ ઠામિ ના અણજાણહ સંથાર, બાહુવહાણેણ વામપાસણ, કુડિપાય પસારણ-અતરંત પમજજએ ભૂમિ પર સંકેઈથ સંડાસ, ઉવહેંતે આ કાયપડિલેહા, દબ્લાઈવિઓગ, ઊસાસનિભણાએ ૩ જઈ મેહુજ પમાઓ, ઈમસ્ત દેહસઈમાઈ રયણીએ, આહારમુહિદેહ, સવ્વ તિવિહેણ સિરિઅંદા
એ ચાર ગાથા કહી “વારિ વિગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતે ચરવળ વગેરેથી શરીરને