Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
L[૫૭
૫. કૃ] છઠઠું ગુણ ઠાણું ભવ અડવી, વસ્ત્ર તે ધાબીને ધેવા આપ્યાં. બીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને નિયમ હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધેવા આદે આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે,
રાજાની આગળ હારી બાધા તે કેવી ? રાજાની આજ્ઞાને ભંગ થાય તે પ્રાણાંતિક દંડ થશે.” ' પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધેવાને માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠે પણ
રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય,” એમ વિચારી ચામોરો એ આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તે પણ ધોબીએ “દઢતા વિનાને ધર્મ શા કામને ? એમ કહી પિતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કેઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસના કહેવાથી રાજા પણ રૂછ થશે. અને હારી “આજ્ઞા તેડશે તે સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ.” એમ કહેવા લાગે એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પટમાં એ શૂળરેગ થયે, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી બેબીએ પિતાને નિયમ બરાબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણુના વસ્ત્ર ધાયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરંત આપ્યાં.
એવી રીતે કાંઈ ખાસ કામને સારુ બહુ તેલને ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીન ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાને હૂકમ આયે. ઘાંચીએ પાતાને નિયમની દૃઢતા