Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
વ, કૃ] રિયાન પણ એક બાલતે, [પહ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમત લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યા ત્યારે હર્ષથી એક ફ્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. ૮. શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તે દરમાસે, અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ, આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાન–ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું. [પ્રમ જ્ઞાનની વિરાધનાથી બચવું પછી જ્ઞાનભકિત કરવી.]
KEYII
भिमनतीमखा
બી પાત્ર
wખr
.
. .
::
»
ક, Lee
૯. ઉઘાપન મહત્સવ–તેમ જ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા