Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
રા, કૃ] ભવસાયર લીલાએ ઉતરે, પિસ્ટ કરું છું. કે જાણે ફરીથી હારે અને મહારે મેળાપ થાય કે ન થાય. ઉધમ કરવાથી ગુણેની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરે આપણા હાથમાં છે, એમ છતાં “ફલાણે હોટ ગુણ છે.” એ વાત કેણ જીવતે પુરુષ સહન કરી શકે?
- પથ્થઇ ફળ] પાપ ન થવા
'મોદી
ror
OuT
(
કો
ગુણથી જ સન્માન મળે છે, જ્ઞાતિ-જાતિના ડબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલે મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગતમાં મહિમા વધે છે; પણ હટા શરીરથી અથવા પાકટ–મોટી વયથી વધતું નથી. જુઓ, કેવડાનાં મોટા અને જૂનાં પાદડાં કરે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં પાંદડાં સુગંધી દેવાથી તેને સર્વે સ્વીકારે છે.
શ્રા. ૩૪