Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
શકું.]
[૫૫
મુજ હાજો ચિત શુભ ભાવથી, “તિશ્વ ષિ પુન્ત્રકાડીકયપિ સુયં મુર્હુત્તમિત્તણુ, કોઠુર્ગાહિઓ ણિ', હુ હા ! હવઈ ભવદુગે વિ દુહી.’ અક્રોધી પ્રાણી પૂક્રોડ વર્ષ સુધી કરેલા ઘણા સુકૃતને હણીનેમ'ને ભવમાં મહાદુ:ખી થાય છે.”
તે સાંભળતાં જ સને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી અનશન કરી સૌધમ દેવલાકે દેવ થયે, અને પુત્રને સર્વ કામેામાં મદદ આપવા લાગ્યા. એકદા સ્વાધ્યાયમાં તલ્લીન ધર્માંદ સને ત્યાંજ કેવળજ્ઞાન થયું. માટે જરૂર સ્વાધ્યાય કરવા. ઘરના માણસને હમેશા ધર્મોપદેશ આપવા-પછી શ્રાવકે સામાયિક પારીને પેાતાને ઘેર જવું, અને પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, વ્હેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્રો, પૌત્રી, કાકે, ભત્રીજો અને વાણુાતર તેમજ બીજા સ્વજનાને પણ જેની જેવી યાગ્યતા હાય તે પ્રમાણે ધમના ઉપદેશ કરવા. ઉપદેશમાં સમ્યક્ત્વ મૂળ મારવ્રત સ્વીકારવાં, સવે ધર્માંકૃત્યામાં પોતાની સર્વ શક્તિ વડે યતના કરવી. જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવા સ્થાનકમાં ન' રહેવું. કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિ ગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધમ ના સાતે ક્ષેત્રાને વિષે ધન વાપરવું, વગેરે કહેવું. દિનકૃત્યમાં કહ્યુ` છે કે-જો ગૃહસ્થ પેાતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સન-પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આલેકમાં તથા પરલેાકમાં તેમના કરેલાં કુકર્માંથી લેપાય. કારણકે એવા લેાકમાં રિવાજ છે. જેમ ચારને અન્ન-પાન વગેરે સહાય આપનાર માણુસ