Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૬૬] સ્વર્ગ હેતુ જે પુણ્ય કહી છે, [શ્રા. વિ. વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતે હતે. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતું હતું, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્ર ઉપાડી જતું હતું. કાંઠાનાં વૃક્ષો જેમ નદીના મહાપુરને રેકી ન શકે. તેમ તલવાર તથા બીજા રખવાળ વગેરે માટે સુભટો તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતે એટલામાં નગરવાસી લોકોએ પ્રણામ કરી ચેરના ઉપદ્રવ સંબંધી હકીક્ત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચઢ, તેનાં નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય તલવારને બેલાવી ઘણે ઠપકો દીધો. તલવારે કહ્યું. “હે સ્વામિન! અસાધ્ય રોગ આગળ જેમ કેઈ ઈલાજ ચાલતું નથી, તેમ મહારો અથવા હારા હાથ નીચેના અમલદારે તે ચાર આગળ કઈ પણ ઉપાય ચાલતું નથી, માટે આપને ઉચિત લાગે તેમ કરે.” પછી હોટ પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પિતે રાત્રિએ છુપી રીતે ચેરની શોધ ખોળ કરવા લાગ્યું. એક વખતે રાજાએ કઈ ઠેકાણે ખાતર પાડી પાછા જતા તે ચેરને ચેરીના માલ સાથે જે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષે શું ન કરી શકે? ધૂતારે બગલે જેમ માછલી પાછળ છાનેમાને જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારુ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. ધૂર્ત ચારે પાછળ પડેલા રાજાને કઈ પણ રીતે તરતજ ઓળખે.વ અનુકૂળ હોય તો શું ન થાય? ધીઠો અને તુરતબુદ્ધિ એ તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર