Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૮૬] જો મિલે સુર નર વૃ દરે, સ્વામી (૧૧૬) શ્રા. વિ તેવી રીતે સમ્યક્ પ્રકારે સાયા. કુમારે રથયાત્રા, તીયાત્રાએ, અરિહંતની રૂપાની, સેાનાની તથા રત્નની પ્રતિ. મા, તેમની પ્રતિષ્ઠાએ, જિનમ દિા, ચતુર્વિધ સંઘનુ વાત્સલ્ય, ખીજા દીનજના ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્ય ચિરકાળ સુધી કર્યાં. એવાં સુકૃત્યા કરવાં એ જ લક્ષ્મીનુ ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ઠ થઈ. સત્પુરુષોની સાથે સહવાસ કરવાથી શુ ન થાય? પછી રત્નસાર કુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે એ સ્ત્રીઓની સાથે પતિમરણવડે દેહ ોડીને અચ્યુત દેવલાકે ગયા. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે. અને જૈનધમ ની સમ્યક્ પ્રકારે આરાધના કરી શીઘ્ર મેાક્ષસુખ પામશે. ભવ્ય જીવાએ આ રીતે કહેલું આશ્ચર્ય કરી રત્નસારકુમારનું ચરિત્ર બાબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણુવ્રત આદરવાને વિષે ઘણા જ યત્ન કરવા. સુપાત્રદાન ઉપર રત્નસારની કથા. ભેાજનાવસરે સુપાત્રદાન વગેરે-વિવેકી પુરુષ સાધુ આદિના યાગ હોય તા ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ સેાજનને વખતે અથવા પહેલાં આવેલા સાધમી એને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે, કારણ કે, સાધીક પણ પાત્ર જ કહેવાય છે. સાધી વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભીખારી વગેરે લોકોને ઉચિત અનુક‘પા દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહી.. ક બધ કરાવવા