Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
રા. ફી કેડી છે દાસ પ્રભુ તાહરે, [૫૩ ઉભયકાળ કરવું કેચકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. વળી કહ્યું કે પાપને જીવપ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરજબેવાર કરવું પ્રતિક્રમણ ઉપર એક કથા છે.૬.૮૩ દિલ્લીમાં દેવસરાઈ પ્રતિક્રમણકરનારો શ્રાવક હતું. રાજવ્યાપારમાં કંઈતહેમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાગે બેડીઓ જડીને બંદીખાને નાખે, તે દિવસે લાંઘણ થઈ હતી, તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારું રખેવાળોને સેનૈયા એક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છેડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ સેના પ્રતિક્રમણ માટે આપ્યા. પિતાને નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણુને બાદશાહ સંતુષ્ટ થશે, અને શેઠને મુક્ત કરી પહેરામણી આપી, અને તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે. પ્રતિકમણુ ભેદ અને સમય-પ્રતિકમણના દેવસી, રાઈ પફિબ, ચોમાસી અને સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમને સમય ઉત્સર્ગમાગે ગીતાર્થ પુરુષે સૂર્યને અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણને સમય સૂર્યને અર્ધો અસ્ત એ જ જાણુ. રાઈ પ્રતિક્રમણને કાળ-આચાર્યો પ્રતિક્રમણ કરવાને વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં સૂર્યોદય થાય, અપવાદમાર્ગથી તે દેવની પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેરથી