Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
સ. ફી બાલ જેમ વાત આગલ કહે, [પા કરે. (૩૦) પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વદનાદિક કરવું. તેમાં ભવનદેવતાને કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે (૩૧) એ રીતે જ માસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણ. તેમાં એટલે વિશેષ કે–પફિલ્મ, ચોમાસી અને સંવત્સરી જે હોય એવાં જુદાં જુદાં નામ બલવાં. (૩૨) તેમજ પફિખના કાઉસ્સગમાં બાર, ચોમાસામાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાલી લોગસ્સનો કાઉસ્સગ ચિંતવવો. તથા સંબુદ્વાખામાં પડી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરતનાચાકાત પ્રતિક્રમણ ગાથા કહી. વર્તમાનવિધિ છતક૫ મુજબ છે.
હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી થરાશિ પડિક્લેમણે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધા બામણના વિષયમાં કહ્યું છે કે–દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પફિખ તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્રવૃત્તિ અને પ્રવચન સારોદ્ધારનીવૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. પ્રતિકમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણ ગર્ભ હેતુ ગ્રંથમાંથી જાણવે. ગુરૂની વિશ્રામણું–તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણ એક ઉપલક્ષણ છે, માટે સુખ-સંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વ ભવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચકવાત કરતાં અધિક