Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૯૮] નવિ તણું તાએ તુજ ધર્મ. સ્વામી (૧૧૯) [શ્રાવિ. ખાણ કરે. એ પચ્ચક્ખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ. પણ બીજે ભાગે રાત્રિએ કરે તે પણ ચાલે એમ છે.
ત્રિ ભોજન અને ત્રિ ભોજનનું ફળ(પરભવ)
ગરોળી
-
---
કાગો જ
=
=
સય
.
.
,
શકાદ-દિવસચરિમ પચ્ચક્ખાણ નિષ્ફળ છે, કારણકે એકાશન વગેરે પચ્ચખાણોમાં તે સમાઈ જાય છે? સમાધાન –એમ નહી. એકાશન વગેરે પચ્ચક્ખાણના આઠ ઈત્યાદિક આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે, તે માટે આગારને સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા ત્રિભેજનની પચ્ચકખાણને યાદ કરવાના છે, રાત્રિભેજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચક્ખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર કથા છે: . દુરદશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચકખાણ કરતી હતી. તેને ભર્તાર મિદષ્ટિ હતું. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ