Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દ
દ્વિ, કૃ] કરશે બહુ ભવ નૃત્ય ! સુા. (૧૦૪) [૪૩૭ આકાશમાંથી ચદ્રમંડળી જ પડતી ન હોય! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંખા આકાશપથ કાપવાથી થાકી ગયેલી તથા ખીજી હુ...સીએ અદેખાઈથી, હુંસા અનુરાગષ્ટિથી અને કુમાર વગેરે લેકે આશ્ચયથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હુ‘સી રત્નસાર કુમારના ખેાળામાં પડી આળોટવા લાગી, અને પ્રીતિથી જ કે શું? કુમારના મુખ તરફ જ જોતી તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાએ ખેલવા લાગી. સત્ત્વશાલી લોકેાની પકિતમાં માણિકયરત્ન સમાન, શરણે આવેલા જીવે ઉપર યા અને રક્ષા કરનાર એવા હે કુમાર! તુ મારી રક્ષા કર, શરણુની અથી એવી હુ શરણે જવા ચેાગ્ય એવા હારા શરણે આવી છું. કેમકે, વ્હોટા પુરુષા શરણે આવેલા લેાકાને વજીના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત ચાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ અરફસરખા શીતળ થાય,પરમાણુ ને મેરૂ મેરૂના પરમાણુ થાય, આકાશમાં અધર કમળ ઊગે, તથા ગભને શી'ગડાં આવે તથાપિ ધીર પુરુષા શરણે આવેલા જીવને કલ્પાંત થયે પણ છોડતા નથી. ધીર પુરુષા શરણે આવેલા જીવાની રક્ષા કરવાના માટે વિશાળ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે, અને પ્રાણને પણ તણખલા જેવા ગણે છે.” રત્નસાર કુમાર કમળ સરખા કામળ એવાં તે હસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો. “ હે સિ ! ીકણુની માફક મનમાં ખીક ન રાખ ! કોઈ મનુષ્યના
,,