Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩ર૪] જે જે જયણા પાલે; શ્રિધ. દેષ માથે આવે છે. પિતાના નિર્વાહને અથે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કે-ડાહ્યા પુરુષે પિતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનને નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કેણ પિતાનું ઉદરપષણ કરતું નથી ? ઘણુ કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશા લોકેએ પણ રાજાના આશયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે. ધર્માદિના સેગન ન ખાવા-વિવેક પુરુષે જુગાર, કિમિયાદિ વ્યસનને દૂરથી જ ત્યાગ કર. કહ્યું છે કેદૈવને કેપ થાય ત્યારેજ ઇત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ કરવાની બુદ્ધિ થાય છે. તેમ કઈ કામમાં સોગન પણ ન ખાવા, વિશેષ કરીને દેવ, ગુરુ, જ્ઞાનના તે ન જ ખાવા. કહ્યું છે કે-જે મૂહ પુરુષ દેવાદિના સાચા કે જુઠા સમ ખાય તે બેધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણુ પુરુષે કોઈને જામીને વગેરે સંકટમાં ન પડવું. કહ્યું છે કે–દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાંક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસે પિતે ઉત્પન્ન કરેલા હોય છે. પિતાના ગામમાં કે દેશમાં વેપાર કરવ-વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પિતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરે, તેથી પોતાના કુટુંબના માણસેને વિગ થતું નથી. ઘરનાં તથા ધર્મનાં કામ