Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૫ ] મહાનિસી વાણીજી (શ્રા. વિ. પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કણ વગેરે દેશમાં પિતાની સારી શક્તિ તથા કેઈની સારી સહાય ' વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડયો હોય ત્યાં, - બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, પાની . ધાર વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યા હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા હેટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પિતાની તેવી શક્તિ વિના તથા કેઈની તેવી સહાય વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય નહીં તે બીજે પણ કેઈ અનર્થ સામે આવે, તે કાલવિરુદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તલને વ્યાપાર કરે, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની - ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું જીવાકુળ ભૂમિ હેય
ત્યાં ગાડી, ગાડાં ખેડવાં વગેરે. એ મહેટ દોષ ઉપજાનાર કૃત્ય કરવું તે કાલવિરુધ કહેવાય. રાજવિરુદ્ધઃ હવે રાજવિરુધ આ રીતે –રાજા વગેરેના દેષ કાઢવા. રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કવું, રાજાથી વિપરીત એવા લેકેની સેબત કરવી, વૈરીના સ્થાનકમાં લેભથી જવું, વેરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખે, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કર, નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વિ.રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે. - ૬ ૭૪ રોહિણીની કથા-જેમ ભુવનભાનુ કેવળીના-જીવ