Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૫૨]
નિશ્ચયનય મત દાબ્યુંજી;
[ા. વિ.
પરાભવ અથવા નિ'ા કરવાથી તથા પેાતાની મ્હોટાઈ પેાતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગાત્ર કમ બધાય છે તે કમ કરાડા ભવ થયે પણ છૂટવુ મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે નિંદા કરવાથી ખીજા પાપા વિના પણ નિદાકરનાર ખાડામાં ઉતરે છે. ૬. ૭૫ પરિન દાકરનાર વૃદ્ધાશીનું દૃષ્ટાંત ઃ સુગ્રામ નામના ગામમાં સુંદર નામના એક શ્રેણી હતા તે મ્હોટા ધમી હતા. મુસાફર વગેરે લોકાને ભેાજન, વસ્ત્ર, રહેવાનુ' સ્થાનક વગેરે આપી તેમના ઉપર મ્હોટો ઉપકાર કરતા હતા. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હમેશાં નિદા કર્યાં કરે અને કહે કે, “મુસાફર લાક પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પેાતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભૂખ તરસથી પીડાએલો એક કાર્પેટિક આવ્યે. તેને ઘરમાં કાંઈ ન હેાવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ, અને તેથી તે મરી ગયા. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મેઢામાં પકડેલા સપના મુખમાંથી ઝેર પડયું હતું. કાટિક મરણ પામ્યા, તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવુ. ધર્મિ પણ !” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યાં કે, “દાતાર નિરપરાધી છે. સ અજ્ઞાની તથા સમડીના માઢામાં સપડાયેલા હેાવાથી પરવશ છે, સમડીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણું પણ એ વાતમાં અજાણ છે. માટે હવે
હુ કોને