Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૮૨) એમ તું શું ચિંતે શુભ મના; [ કા. વિ. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચાકરીને ન સૂવું. ગોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચી પણ ન બેસવું. પુરુષે તદ્દન પ્રાતઃકાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણા અજાણ માણની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું. તથા દીર્ધાયુષ્યની વારછા કરનાર પુરુષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મોં જોવું નહીં. હે રાજા! પંડિતપુરુષે એક કમળ અને લાલકમળ વજીને લાલ માળા ધારણ કરવી નહીં, પણ સફેદ ધારણકરવી, હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બેલવાની તથા હાથપગની ચપળતા, અતિશય ભેજન, શય્યાઉપર દી, તથા અધમપુરુષોની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં, નાક ખોતરવું નહીં, પોતે પોતાનાં પગરખાં ન ઉપાડવાં, માથે ભાર ન ઉપાડે, તથા વરસાદ વરસતે હોય ત્યારે દોડવું નહીં. પાત્રભાંગે તો પ્રાયે કલહ થાય છે અને ખાટભાગે તે વાહનને ક્ષયથાય. જ્યાં સ્થાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈએ પિતાને પિંડ લેતા નથી. ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલાં સુવાસિનીસ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રેગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જેનારા માણસોને કાંઈ ભાગ ન આપી પિતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પિતાની જ્ઞાતિને