Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[3r
. .] ૐ તા મુનિને નહીં કિમ પૂજના, થયેલા લેાકેાની સાથે વાર્તાલાપ પણ ન કરવા, તેમના હાથનું અન્ન ન લેવુ', તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહી. એકઆસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણાલેાકેાની સાથે વરકરનારા, અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહી.. તથા એકલા મુસાફરી કરવી નહીં. હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવુ' નહીં. સળગેલા ઘરમાં દાખલ થવુ. નહી', પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવળી અથવા દ્રષ્ટિ ન રાખવી, પણુ આગળ ચારહાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવુ'. ડાહ્યા માણસે ખડખડ હસવુ' નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, પગ ઉપર પગ ચઢાવીને બેસવુ' નહી”. દાઢીમૂછના વાળ ચાવવા નહીં. હાઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઝુ' હાય તે ભક્ષણ ન કરવુ, તથા કોઈ પણ ઠેકાણે દ્વાર ન હેાય તેા ચારમાર્ગે જવું નહી. ઉનાળાની તથા ચેામાસાની ઋતુમાં છત્રલઇને તથા રાત્રિએ અથવા વગડામાં જવુ હોય તેા લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણવાનાં કોઇએ પહેરેલાં હાય તે પહેરવા નહી'. સીએને વિષે ઈર્ષ્યા કરવી નહી', તથા પેાતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણકરવુ. ઈર્ષ્યાકરવાથી આયુષ્ય ઘટે છે. હે મહારાજ ! રાત્રીએ જળના વ્યાપાર, દહી અને સાથવા તેમજ મધ્યરાત્રિએ ભાજન કરવું નહી.