Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૬૬] શિવ કારણ મત ભૂલે જન. (૮૬) [શ્રા, વિ. કારણ કે કેણ એવો મુખ છે કે, જે સ્ત્રીઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજીસ્ત્રી પરણવાના સંકટમાં પડે! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલ પુરુષ ઘરમાંથી ભૂપે બહાર જાય, પાણીને છાંટો પણ ન પામે અને પગધેયા વિના જ સુઈ રહે. પુરુષ જેલમાં નંખાય, દેશાંતરમાં ભટકે કે નરકા: વાસ ભોગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર થવું, એ ઠીક નથી. કદાચ કઈ કારણે સ્ત્રીઓ પરણવી પડે, તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમ દષ્ટિ રાખવી; પરંતુ બેમાંથી કોઈને વારોઅંડિત ન કરવો - કારણ કે શેથનેવારે તેડાવીને પિતાના પતિની સાથે - કામસંગકરનાર સ્ત્રીને ચેથાવતનો બીજો અતિચાર લાગે
છે એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હોય તે તેને સમ: જાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે તે કદાચ
સમભદ્રની સ્ત્રીની પેઠે સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠેર પણું ન - બતાવવું કેમકે પાં%ાલ સ્ત્રીષ માદવમ્ પાંચાલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિશે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થએલા દેખાય છે. અને નરમાશ ન હોય તે કાર્યસિદિધને બદલે કાર્યમાંબગાડ થએલે પણ અનુભવમાં આવે છે. નગુણી સ્ત્રી હોય તે બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણુ સ્ત્રીથી જ કઈ