Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૪૬] જેમ પુ` ભાવમાં આવેજી. (૮૨) [શ્રા. વિ. જાણ્યું કે, “ આ તુંબડીમાં કલ્યાણરસ છે. ” પછી તેણે ઘરમાંની સČસાર વસ્તુ અને તે તુ ંબડી બીજે સ્થળે રાખી તે ઝુપડું સળગાવી દીધું, અને ખીજે ગેાપુરે એક ઘર અધાવીને રહ્યો. ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનુ ઘી તાળી લેતાં કાયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલુ ઘી કાઢતાં પણ એ ધીનુ પાત્ર ખાલી થતુ નથી તે ઉપરથી કાયાકે નિશ્ચય કર્યાં કે એ પાત્રની નીચે ઉઢાણી છે તે કાળી ચિત્રવેલીની છે. '' પછી તેણે કઈ અહાનું કરીને તે કુલિકા લીધી. આ રીતે જ કપટ કરી તેણે બેટા ત્રાજવાથી અને ખેટાં માપથી બ્યાપાર કર્યાં. પાપાનુધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રકશ્રેષ્ઠીને ઘણા ધનના લાભ થયા. એક સમયે કોઈ સુવર્ણ સિદ્ધિ કરનાર પુરૂષ તેને મળ્યા, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી, આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રકશ્રેષ્ઠીઓ કેટલાક કરેાડા ધનના માલીક થયા. પેાતાનુ* ધન કાઇ તીથૅ, સુપાત્રે તથા અનુકપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વીની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસ પદાના પાર વિનાના અહંકાર એવા કારણાથી રકશ્રેષ્ઠીએ સ લોકોને ઊખેડી નાંખ્યા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઇ તથા મત્સર વગેરે કરવા અદ્ઘિ દૃષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લાકોને પ્રલયકાળની રાત્રી સરખી ભય'કર દેખાડી. એક સમયે ર'કશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ