Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ધર્મ ન કહીએ-રે નિશ્ચે તેને,
[Rae
સ્પર્શી પણ થયા નથી!' સે મેસજન ઉપરથી આવેલી હરડે, ખારેક, કીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અષાડ, વિમા, અંજીર, જળદાળુ, પીસ્તાં, ચણુક્ષ્માબા, સ્ફટિકમાં સેધવ વગેરે, સાજીખાર, બીડલવણુ ( ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લાકાએ તૈયાર કરેલી માટી વગેરે, એલચી, લિવ’ગ, જાવંત્રી, સુકી નાગરમાથ, કોંકણુ વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શી'ગોડાં, સેાપારી ઈત્યાદિ વસ્તુ હાય તે અચિત્ત માનવાના વ્યવહાર છે. શ્રીભૃહત્ કલ્પમાં કહ્યું છે કે, લાતિ વસ્તુ સા યેાજન ગયા પછી ( ઉત્પત્તિ સ્થાનમાં મળત હતા તે) આહાર ન મળવાથી, એકપાત્રમાંથી ખોપાત્રમાં નાંખવાથી અથડાવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અગ્નિથી તથા ધૂમાડાથી અશિત થાય છે. ( વળી એ જ લાલ વિસ્તારથી કહે છે) લવણા િવસ્તુ પેાતાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ થાડુ', પછી તે કરતાં વધારે તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સા યેાજન ઉપર જાય છે. ત્યારે તે સથા અચિત થાય છે. તત્કાળ કરેલી ઘણા શેળવાળી તલપાપડી તે જ દિવસે પણ અતિ ગણવાના વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણુ, કરેલા ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલા. લીમડો, નાનીએર, કેરી, શેરડી વગેરેના રસ, તે તત્કાળ કાળે નાદીયાનું તેમન
હિં. કૃ.]