Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૬૮]
[શ્રા. વિ. મોંઢા જોવા
.
જેથી નવ ભવ પાશે રે, કરે તે આ ઢગલા લઈ જાએ. એકબીજાના લાગ્યા. ત્યારે અભયકુમારે કહ્યું શ્રી, અગ્નિ આદિને નહી અડનાર આ કિયારા રત્ના લેવા ન આવ્યે, જ્યારે તમે લેવા દોડતા આવ્યા. ખાલે ભિખારી કોણ ? તમે કે તે ? લેાકેા શરમાયા અને પોતાની ભૂલ કબૂલ કરી. સાદેવીજી મહારાજ સબંધી વિચાર-સાધુની પેઠે સાવીને પણ સુખશાતા પૂથ્વી. વળી એટલુ' વિશેષ છે કે, કુશીલીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પાતાના ઘરની પાસે ચાતરથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવે. સ્વ સ્ત્રીએ પાસે સાધ્વીની ભક્તિ કરાવવી. સ્વપુત્રીએને તેઓની પાસે અભ્યાસ માટે રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, બેન વિ. ને તેની પાસે શિષ્યા રૂપે આપવી. વિસ્તૃત થઈ ગયેલી કરણીએ તેને સ્મરણ કરાવવી. અન્યાયની પ્રવૃત્તિથી અટકાવવા. એકવાર અયેાગ્ય વર્તણુ‘ક થાય તે મધુરવાણીથી સમજાવવા. તેમ કરતાં પણ જો ન માને તે પછી કઠોર્ વચન કહીને પણ તના કરવી. કુચિત સેવા-ભકિતમાં ઉચિત વસ્તુ આપીને તેમને સદાય પ્રસન્ન રાખવાં. ગુરુ પાસે નિત્ય અભ્યાસ કરવા-ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવા. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે છે. આંખમાંથી અજન ગયુ. તથા રાફડાનુ વધવું દેખીને (એટલે સવાર થયું. જાણીને), દાનદેવામાં અને નવા અભ્યાસ કરવામાં દિવસ વાંઝિયા ન કરવો. સ્વશ્રી, ભોજન અને ધન, એ ત્રણમાં સંતાષ કરવે, પણ દાન, અયયન,