Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જે મુનિવેષે પ રે;
૩૦૪] [311. [a. સર્વથા સ ́પ સલાહથી જ પેાતાનું સČકામ સાધવુ'. કેમકે સામ, દામ, ભેદ અને દંડ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય અહુ પ્રસિધ્ધ છે, તા પણ સામથી જ સત્ર કાÖસિધ્ધિ થાય છે બાકીના ઉપાય તે કેવળ નામના જ છે, કોઈ તીક્ષ્ણ તથા ક્રૂર હોય તેા પણ તે સામથી વશ થાય છે. જુએ, જિલમાં ઘણીમીઠાશ હાવાથી કઠોર દાંત પણ દાસીની. પેઠે તેની સેવા કરે છે લેણદેણમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધા પડે તે માંહેામાંહે વિવાદ ન. કરવેા, પરંતુ ચતુર લેાકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષપાતથી જે કાંઇ કહે તે માન્ય કરવું, તેમ ન કરે તે ઝઘડો ન પતે. કહ્યુ" છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તે પારકા પુરુષો જ મટાડી શકે, કારણ કે ગુંચવાઈ ગએલાવાળ કાંચકીથી જ જુદા. થઈ શકે છે, ન્યાય કરનારા પુરુષાએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવા. અને તે પણ સ્વજનનું અથવા
સ્વધમી નુ કાર્ય હાય તાજ સારીપેઠે સવ વાતના વિચાર કરીને કરવા, જ્યાંત્યાં ન્યાયકરવા ન બેસવુ', કારણકે લાભ ન રાખતા સારી પેઠે ન્યાય કરવામાં આવે તે પણ તેથી જેમ વિવાદના ભંગ થાય છે અને ન્યાયકરનારને માટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં. ન્યાય કરનારાના ધ્યાનમાં વખતે ખરી મીના ન આવવાથી દેવુ' ન હેાય તા તે માથે પડે છે અને કોઈનુ' ખરુ દેવુ... હાય તા તે ભાગી જાય છે. આ ઉપર એકવાત છે– ૪ ૫૮ શેઠની પુત્રીનું દૃષ્ટાંત-એક શ્રેષ્ઠી લેાકમા