Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૯૬]
થાપે અવિધિના ચાલાને
[શ્રા. વિ.
ઋણુના સબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લેાકમાં પ્રસિદ્ધ છે માટે ઋણના સમાધ ચાલતા ભવમાં જ ગમે તે ઉકાય કરીને વાળી નાંખવા. બીજી', વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછુ ન આવે, તે મનમાં એમ જાણવુ' કે તેટલુ દ્રવ્ય મે' ધર્માર્થે વાપર્યું. આપેલુ દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછુ ન મળે તે, તે ધર્માર્થ ગણવાના માગ રહે, તે માટે જ વિવેકી પુરૂષ સાધર્મિક ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગ વ્યવહાર કરવા, એ ચેાગ્ય છે. મ્લેચ્છ આદિ અનાય લેક પાસે લેણું હાય, અને તે જો પાછુ ન આવે તે તે દ્રવ્ય ધર્માર્થ' છે એવુ' ચિ’તવવાને કાંઈ પણ રસ્તા નથી, માટે તેના કેવળ ત્યાગ કરવા અર્થાત્ તેના ઉપરથી પાતાની મમતા છેડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યાં પછી તે દ્રવ્ય દેણદાર આપે તે તે શ્રી સંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સાંપવુ. દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા આજી પણ કોઈ વસ્તુ ખાવાઈ જાય, અને પાછી મળવાના સભવ ન રહે, ત્યારે તેને પણ ત્યાગ કરવા જોઇએ. એમ કરવાથી જો ચાર આદિ ચારાઈ ગએલી વસ્તુના ઉપયેગ પાપકમ માં કરે, તે તે દ્વારા થતા પાપના ભાગીદાર આપણે થતા નયી એટલે લાભ છે. વિવેકી પુરુષે પાપના અનુબંધ કરનારી, અનતા ભવ સબધી શરીર, ગૃહ, કુટુંબ દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુને ત્યાગ કરવા. એમ ન કરેતા અન’તાભવ સુધી તેના સંબધથી થનારાં માઠાં ફળ ભોગવવા પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં