Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
3co]
સહસા જુઠ સશુકારે;
[ત્રા. વિ. જીણુ મદિરના જર્ણોદ્ધાર થતા હતા, તથા ભગવાનની મનેાહર પ્રતિમાએ પણ તૈયાર થતી હતી. એવાં ધર્માંકૃત્ય કરતાં આભડની ચેારાશી વર્ષની અવસ્થા થઈ. અ`તસમય નજદીક આવ્યે ત્યારે આભડે ધમ ખાતાના ચાપડો વચા બ્યા, તેમાં ભીમરાજાના સમયના અડાણું લાખ દ્રષ્મને વ્યય થએલે તેના સાંભળવામાં આવ્યેા. તેથી આડે દિલગીર થઈને કહ્યું કે-“ મે. કૃપણે એક ક્રોડ દ્રમેં પણ ધકાયે વાપર્યા નહી. ' તે સાંભળી આભડના પુત્રાએ તે જ સમયે દશલાખ દ્રષ્મ ધર્માંકૃત્યમાં વાપર્યાં. તેથી સ મળી એક ક્રોડ અને આઠ લાખ દ્રસ્મ ધમ ખાતે થયા. · વળી ખીજા આઠ લાખ દ્રુમ્મધર્મને માટે વાપરવાના આભડના પુત્રાએ નિશ્ચય કર્યાં. પછી કાળસમયે આભડ અનશન કરી સ્વગે ગયા.
પૂર્વ ભવે દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે, તે પણ મનમાં ધીરજ રાખવી, કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણુ સમાન છે. સવે દિવસ સરખા કેાના રહે છે? કહ્યુ છે કે-આ જગત્માં સદાય સુખી કોણ છે? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કેણુ નથી ? અને વિષયાસક્ત કાણુ નથી? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનુ` મૂળ એવા સ ંતાષ જ નિત્ય મનમાં રાખવા. તેમ ન કરે તે ચિંતાથી આ લેકનાં તથા પરલેાકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે-ચિંતા નામે નદી આશારુપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ!