Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૪૦] કરતા વ્યવહારો કરતા ચૈતન કર્મના, [ા વિ. રાજધાની પાળીયાદેવના અને વિજયાદિક દેવતાના અધિકાર છે. (ત્યાં) નાના કળશ, મેરપીંછી, અ’ગલુ’છણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વજિનની દાઢાએની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મેાક્ષ પામ્યા જે જિનવર, તેઆની દાઢા ઇંદ્ર લઈને દેવલાકમાં રહેલા સીકામાં ડાભડાએ અને વળી ત્રણ લેાકમાં જ્યાં જ્યાં જિનની દાઢા છે તે સ` ઉપરાઉપર મુકાય છે, એક બીજા માંહેમાંહે સ’લગ્ન છેતેઓને એક-બીજા ખેાને જળાદિકના સ્પર્શ, અગલુહાના સ્પર્શ એક-બીજાને થયા પછી થાય છે ( ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્ણાંધર પૂર્વાચાર્ય એ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાર્દિક ઉપર છે તેમાં કેટલીક વત્તા ( એકજ અરિહ'તની ) નામે, અને બીજી ક્ષેત્રા ( એક પાષાણુ કે ધાતુમહે પટ્ટક ઉપર ચાઇ.સ પ્રતિમા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની પ્રતિમાએ કરી હાય તે નામે) વળી મહાખ્યા (ઉત્કૃષ્ટા કાળની અપેક્ષાએ એકસા સીત્તેર પ્રતિમાએ એક જ પટ્ટક ઉપર કરી હાય તે) નામે, એમ ત્રણ પ્રકારની પ્રતિમાએ શાસ્ત્રામાં પ્રસિધ્ધ જ છે. વળી પચતીથી પ્રતિમામાં ફૂલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાનાં રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓના અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શે લુ પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સ’લગ્નન હોય છે, તેના પણ દોષ લાગવા જોઈએ, પણ તેમાં કઈ દોષ લાગતા નથી. તે માટે માળાધર દેવનુ