Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૪] બાધિ હશે નિજ તેહ ૫ સે. (૧) [શ્રા, વિ. હેવાથી તે દ્વાદશાવત વક્રના કરવાના ચૈત્ર ન આવે તા, ચાલવ ́દનથી જ ગુરૂને વદના કરવી. પછી ગુરૂ પાસે પચ્ચક્ખાણુ કરવુ કહ્યુ છે કે :
•
પેાતે જે પહેલાં પચ્ચખાણ કર્યુ હોય તે જ અથવા તેથી વધારે ગુરૂસાક્ષિએ ગ્રહણ કરવું, કારણ કે ધના સાક્ષી ગુરૂ છે. ધકૃત્ય ગુરૂસાક્ષિએ કરવામાં ત્રણ લાભ છે. (ગુરૂ સાક્ષિએ ધમ હોય છે) ૧ જિનાજ્ઞાર્મનું પાલન થાય છે. ૨. ગુરૂના વચનથી શુભપરિણામ થવાથી અધિક ક્ષાપશમ થાય છે. ૩. પૂર્વે` ધાયુ હાય તે કરતાં પણ વધારે પચ્ચક્ખાણુ લેવાય છે. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-પ્રથમથી જ પચ્ચક્ખાણ વગેરે લેવાના પરિણામ હોય તે પણુ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દૃઢતા થાય છે, જિનાજ્ઞાનુ પાલન અને કર્માંના ક્ષયાપશમની વૃદ્ધિ થાય છે. તયા દિવસ કે ચાતુર્માસના નિયમ આદિ પણ ચાગ હોય તે ગુરૂસાક્ષિએ જ ગ્રહણ કરવા.
અહિ પાંચ નામાદિ ૨૨ મૂળદ્વાર તથા ૪૯૨ પ્રતિદ્વાર સહિત દ્વાદશાવત` વંદનની વિધિ તથા દશપ્રત્યાખ્યા નાદિ નવ મૂળદ્વાર અને નેવુ. પ્રતિદ્વાર સહિત પચ્ચક્રૂ ખાણવિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચફ્માણનુ લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચક્ખાણુનું ફળ : હવે પચ્ચક્ખાણુના ફળ વિષે કહીએ છીએ. ધમ્મિલકુમાર છ માસ સુધી આંખિલ તપ કરી મ્હોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરાની અત્રીશ કન્યા પરણ્યા, તથા ધણી વૃદ્ધિ પામ્યા. એ ઈહુ