Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[૨૭
દિ. કૃ.] બહુ દલ દિસે જીવનાંજી, લેાકમાં ફળ જાવું. તથા ચારે હત્યા આદિના કરનાર દૃઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારા થયા. એ પરલેાકનું ફળ જાણવું.
',
દ. કર. ધમ્મિલકુમારની કથા-કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત-સુભદ્રાના પુત્ર ધમ્મિલકુમાર હતા. યશામતી સાથે લગ્ન થયા. ધર્મિષ્ઠ હેાવાથી સ’સારસુખથી વિમુખ રહ્યો. પુત્રવધુ દ્વારા માત-પિતાએ જાણ્યું. શેઠે ધમ્મિલને જુગારીની સાખત કરાવી અ'તે વેશ્યાગામી બની વસ ́તસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત થયા. પિતા પાસે ધન મગાવે, પિતા માકલે, ઘણા લુબ્ધ થયે તેથી માતાપિતાની માંદગી વખતે સમાચાર મેકવવા છતાં ન આવ્યા અંતે “ હાથના કર્યા હૈયે વાગ્યા ” તેની ખળતશમાં મૃત્યુ પામ્યા. હવે યશેામતિ પતિભક્ત હાઈ ધન મોકલે છે. ધન ખૂટતા બધું વેચી યશે!મતિ પીયર ગઈ. અકાએ જાણ્યું કે સ્મિલ પાસે ધન નથી તેથી પુત્રીને કહે નિનને તું છોડી દે, ત્યારે વસતતિલકા કહે છે હુ નહિ છેડુ' તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ થશે. એકદા અકાએ અનેને ચંદ્રહાસ દારૂ પાઈ બેભાન કર્યાં અને ધમ્મિલને જગલમાં મૂકયા. ભાનમાં આવતા ધમ્મિલ ઘેર આવ્યા. અધુ સુનું. પૂછતા ખબર પડી માતાપિતાનુ મૃત્યુ, પત્ની પિયરે ગઇ. હવે મૂઢ થઈ ગયા. આપધાત કરવા જતા કાઈ એ રાકયા. જગલમાં આગળ જતાં અગઢદત્ત મુનિ મળ્યા. વિષયવાસના છડી ધમાર્ગે આગળ વધવા ઘણુ કહ્યુ. પણ તેમાં તે સફળ ન થયા, મુનિના